top of page

અમૃતાલય
આયુર્વેદ ની દુનિયા માં તમારું સ્વાગત છે.
આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ એ આપણી મૂળભૂત અને પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ છે જે ભગવાન ધન્વન્તરી અને અનેક ઋષિમુનિઓ ના સંશોધન અને અનુભવો થી રચાયેલ સનાતન ચિકિત્સા પધ્ધતિ છે.
આયુર્વેદિક સારવારથી સૌથી મોટો લાભ એ થાય છે કે તે રોગના મૂળ સુધી જાય છે અને જો દરદીને બીજી કોઈ બીમારી હોય તો તેને ધ્યાનમાં રાખીને સારવાર કરે છે. આ ઉપરાંત જે દવાઓ બને છે તે કુદરતી પદાર્થોમાંથી બને છે અને તેમાં કોઈ પણ પ્રકારના કૅમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી.

AYURVEDA
Exceeding Expectations

PANCHKARMA
Committed to Quality

YOGA
Satisfaction Guaranteed
bottom of page